કેબીએસ કોલેજના અધ્યાપક પીએચ. ડી. થયા।

Views: 327
1 0

Read Time:1 Minute, 12 Second

વાપીના રહેવાસી તથા ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં રસાયણશાસ્ત્ર વિભાગના હેડ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કુ. ખુશ્બ ભરતભાઈ દેસાઈ એ “Synthesis of Quinazolinone Based Monoazo Reactive Dyes and Their Dyeing Performance on Various Fibres” શીર્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધનકાર્ય તેમણે યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. પરેશ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે. જે બદલ કોલેજના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણે ના આચાર્ય સ્ટાફગણો તથા વિદ્યાર્થીઓએ હાર્દિક અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like