વાપી ચણોદ ખાતે રહેતો એક વિદ્યાર્થી ને એસ.ટી.પ્રત્યે ની લાગણી તમે જોઈ સકો છો આ વિદ્યાર્થી લાઇન્સ ક્લબ સેલવાસ ખાતે કમ્પ્યુટર શાઇન્શ નો અભ્યાસ કરતો વિદ્યાર્થી દતાજી પાંચાલ દ્વારા વાપી ડેપો ની સેલવાસ સોમનાથ.સેલવાસ ધૂળિયા.સેલવાસ સાવરકુંલાના ના રૂટ બોર્ડ વાપી ડેપો ને ભેટ કરવામાં આવેલ છે વાપી ડેપો ના કર્મચારી દ્વારા ખૂબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે જે એસ.ટી.પ્રત્યે ની લાગણી દર્શાવી જે અભિનદન ને પાત્ર છે।
Average Rating