આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા રસ્તામાં પડેલ ખાડાઓમાં ભાજપનું ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।
Views: 244















Read Time:56 Second
આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા રસ્તામાં પડેલ ખાડાઓમાં ભાજપનું ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જેમા ભાજપ હાય હાય વાપી કી જનતા ખડડે મે, ભાજપ સરકાર મજે મે, ના નારા લગાવી સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યું. વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર, વાપી નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ સેકેટરી ફરહાન ભાઈ બોગા, યુથ કોંગ્રેસ પ્રદેશ સેકેટરી સાદભાઈ બોગા, અમીત ભાઈ કાંબલે, બિપીન તોમર આપ પ્રમુખ,કેતન પટેલ, સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।
Average Rating