આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત “speech competitoin”ની સ્પર્ધા યોજવામાં આવી।

Views: 502
1 0

Read Time:1 Minute, 16 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત “speech competitoin”ની સ્પર્ધા યોજવામાં આવી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજમાં સંસ્થાનાં સાંસ્કૃતિક કમિટી નાં સભ્ય રોઝી, સાલીની અને હિરલ નાં નેતૃત્વ હેઠળ સ્પીચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ના નિર્ણાયક તરીકે સંસ્થાનાં અધ્યાપિકા ડૉ. પિંકલ પટેલ હતા. તેમણે ખુબજ ઝીણવટ થી નિર્ણાયક ની ભૂમિકા અદા કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક B.sc વિભાગમાંથી શ્રુતિ પટેલ અને બીજા ક્રમે નીતુ દાસ તેમજ M.SC વિભાગમાંથી પ્રથમ ક્રમે રિતેશ પુરોહિત અને બીજા ક્રમે પૂનમ યાદવ હતા. સંસ્થાના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ સાહેબ તેમજ કોલેજના આચાર્યા ડૉ.અમી ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like