તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આઈડીએ ફાઉન્ડેશન દ્વારા વાપી નગરપાલિકા ના સહયોગથી વોલ પેઇન્ટિંગ ઈવેન્ટ કલાત્મક સૂઝ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું।
હતું.જેમાં શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો ની ટીમ હિતેશ બેરા ધો. 9,હર્ષિલ પિમ્પારે ધો. 11,મિરલ સભાયા ધો. 11,નારાયણ શંકર ધો. 11,સૂરજ ત્રિપાઠી ધો. 11,સંદિપ પ્રસાદ ધો. 11અને શિક્ષકો મિતુલ પટેલ અને રંગેશ કંસારા અે ‘બચશે બેટી ભારત ની તો ભણશે બેટી ભારત ની’ સૂત્ર અંતર્ગત વોલ પેઇન્ટિંગ કર્યુ હતું અને તેમણે શ્રેષ્ઠ પ્રતિયોગિતા અવોર્ડ હાંસલ કરી શાળા નું નામ રોશન કર્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ ની ટીમને અભિનંદન પાઠવ્યા।
Average Rating