કલેકટર કચેરી ખાતે કર્મચારીઓ અને અધિકારીઓ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસ માટે દરેક પ્રયાસને સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો। તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા અને રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી દેશની પ્રગતિ માટે પ્રતિબદ્ધ રહેવા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી।
Average Rating