કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્સવ યોજાયો।
અત્રે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપી ખાતે નવ દુર્ગા માતાનીઉપાસનાના નવરાત્રી પવિત્ર મહોત્સવ અંતર્ગત તા. 08.10.2024 ના રોજ કોલેજ પરીસરમાંકોલેજના વિધાર્થીઓ પણ આ પવિત્ર મહોત્સવમાં ભાગ લઈ તેનો હેતુ સમજી શકે તે માટેગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં આશરે 1000 વિધાર્થીઓએભાગ લઈ ને આયોજનને સફળ બનાવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં ભાગ લેનાર ખેલૈયાઓબેસ્ટ ડ્રેસ, ચહેરાનો હાવભાવ અને ધરેણાના પહેરવેશની સાથે ગરબાના સ્ટેપ્સને ઘ્યાનમાંરાખીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેસ્ટ ડ્રેસ બોય્સમાં અમન દિવાકર અનેગર્લ્સ માં નિધિ શર્મા વિજેતા જાહેર થયા હતા. તેમજ સમગ્ર ગરબામાં બોયઝમાં કરણગીરાસેને પ્રથમ, વિવેક ભાનુશાલી દ્વિતીય અને તીર્થ પટેલ તૃતીય તથા ગર્લ્સમાં ભૂમિકાપટેલ પ્રથમ, ગ્રેસી પટેલ દ્વિતીય અને પ્રિતિ સિંહ તૃતીય તથા સ્ટાફગણમાં મદદનીશપ્રાધ્યાપક મીસ શીવાલી ગજરેને પ્રથમ વિજેતા જાહેર કર્યા હતા. આ સ્પર્ધામાં (૧)શ્રી હનીપટેલ, (૨) શ્રી જીગુભાઈ પટેલ અને (૩) મીસ વિઘી શાહ જજ તરીકે નિષ્ઠાપૂર્વક સેવાબજાવી હતી. આમ ગરબા મહોત્સવ સફળ રહેતા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી.ચૌહાણેકૉલેજના તમામ શિક્ષકો તેમજ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating