આજ રોજ વાપી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
આજ રોજ વાપી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।જેમાં ડેપ્યુટી મામલતદાર અને ડીવાયએસપી બી એન દવે સાહેબને અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેમાં તમામ સરકારી કચેરીને લગતા ધારો કે વાપી નગરપાલિકા, વાપી સીટી સર્વેની ઓફિસ, મામલતદાર કચેરી, ડીઝીવીસીએલ(GEB) અને અન્ય સરકારી કચેરીઓનો જે અરજદારો અરજી કરે છે તેને લગતા આ અરજીનો નિરાકરણ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતુ વાપી નગર પાલિકામાં બંધ હાલતમાં તમામ વોર્ડમાં અમુક સ્ટ્રીટ લાઈટો બંધ છે તે માટે ચાલુ કરવાની માંગ વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુરે કરી હતી।
Average Rating