આજરોજ તા.26/06/2022 એ મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન ગઈ કાલ પીપરોળ ખાતે વરસાદી દેવ ની પૂજા કરી હતી અને આજે, મારા મોટીઢોલ ડુંગરી ગામ માં ગામદેવી પાસે આખુ ગામ ભેગું થઈ ને હવન કરી પૂજા કરવામાં આવી।
આજરોજ તા.26/06/2022 એ *મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન* ગઈ કાલ પીપરોળ ખાતે વરસાદી દેવ ની પૂજા કરી હતી અને આજે, મારા મોટીઢોલ ડુંગરી ગામ માં ગામદેવી પાસે આખુ ગામ ભેગું થઈ ને હવન કરી પૂજા કરવામાં આવી અને *વડીલો ના જણાવ્યા મુંજબ વરસાદી દેવ ની પૂજા કરીને સારો વરસાદ,ગામ માં સુખ શાંતિ,સારી ખેતી રહે,સારો પાક થાય,ગામ માં કોઈ મુશ્કેલી ના આવે જેવી માંગણી પ્રકૃતિને પ્રાર્થના કરી ને કરવામાં આવી**જ્યાં ગામ ના આદરણીય વડીલો મોટી સંખ્યામાં આવ્યા હતાં સાથે માજી સરપંચશ્રી નવીનભાઈ પવાર, ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ સભ્શ્રી મહેન્દ્રભાઈ સભ્યશ્રી ઉમેદભાઈ,સભ્યશ્રી મગનભાઈ સાથે પ્રકૃતિ ની પૂજા કરવામાં આવી*(આમાં કોઈ અંધ શ્રદ્ધા નથી અમારા વડીલો એ જાળવેલ વર્ષો જૂની પરંપરા છે)
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating