ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા 25 જૂન ના કટોકટી દિવસે વાપી માં રહેતા વડીલ અને અગ્રણી “મિસાવાસી” શ્રી રજનીભાઈ જોશી ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી શાલ પહેરાવી સન્માન કરાયું હતું અને એમના આર્શીવાદ લીધા હતા.।

Views: 340
1 0

Read Time:1 Minute, 16 Second

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા 25 જૂન ના કટોકટી દિવસે વાપી માં રહેતા વડીલ અને અગ્રણી “મિસાવાસી” શ્રી રજનીભાઈ જોશી ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી શાલ પહેરાવી સન્માન કરાયું હતું અને એમના આર્શીવાદ લીધા હતા.આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ , પ્રદેશ ભાજપ અગ્રણી વસંતભાઈ પરમાર , ન.પા ઉ પ અભયભાઈ નહાર , કારોબારી સમિતિ ચેરમેન મિતેષભાઈ દેસાઈ , વાપી શહેર મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી , ન.પા ના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલભાઇ પટેલ , ચૂંટાયેલા સભ્યો મુકુંદાબેન પટેલ , ભારતીબેન ચૌહાણ , અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. મિસાવાસી જનસંઘ કાર્યકર્તા શ્રી રજનીભાઈ જોષી અને એમના પરિવાર દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓ ને કટોકટી ની યાદો સંભળાવી હતી..।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like