આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી માં સંસ્કૃત મોહત્સવની પૂર્ણાહુતીનો કાર્યોક્રમ યોજવામાં આવ્યો।

Views: 359
1 0

Read Time:1 Minute, 35 Second

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી માં સંસ્કૃત મોહત્સવની પૂર્ણાહુતીનો કાર્યોક્રમ યોજવામાં આવ્યો.સંસ્થાના સાંસ્કૃતિક મંત્રી ડો.સારિકાબેન.આર.પટેલ ના નેજા હેઠળ વાપી સ્થિત આર.કે.દેસાઈ માં સંસ્કૃત મોહત્સવ પૂર્ણાહુતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ દ્વારા સંસ્કૃતમાં સમુહગીત, સ્તોત્રગાન, ગણેશ વંદના અને સંસ્કૃત ગરબો રજુ કરવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાન આદરણીય શ્રદ્ધાબેન ભટ્ટ ના હાથે સ્પર્ધામાં વિજેતા થયેલ તાલીમાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રધ્ધાબેન તાલીમાર્થીઓને આશીર્વચનો આપ્યા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના અધ્યાપિકા ડો.સારિકાબેન.આર.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આભાર વિધિ અધ્યાપિકા ડો.ગુંજનબેન.વશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે સંસ્થાના ચેરમેન મિલનભાઈ દેસાઈ સાહેબ તથા સંસ્થા ના આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like