વાપની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલનુ ધો.10 અને ધો. 12 સી.બી.એસ.ઇ.નુ ઝળહળતું પરિણામ।
વાપની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલનુ ધો.10 અને ધો. 12 સી.બી.એસ.ઇ.નુ ઝળહળતું પરિણામ।વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલનુ સી.બી.એસ.ઇ. ના જાહેર થયેલ પરિણામો માં શાળા માંથી ધો.10ના 153 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં અનુક્રમે પારસ ઓમપ્રકાશ કસ્યપ(95%), અનુ બજીર ચૌધરી (94.4%) અને જતીન અગરવાલ (92.2%) સાથે પ્રથમ,દ્વિતિય અને તૃતિય રહ્યા હતા. જયારે ધો.12 ના 123 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અનુક્રમે શ્રેયા ઘિયાડ ( 95.80%), મનિષ બિદ્યુત સામંતા ( 95.40%) અને કુલદીપ યાદવ (93.80%) સાથે પ્રથમ,દ્વિતિય અને તૃતિય રહ્યા હતા.તથા વાણિજ્ય પ્રવાહમાં અનુક્રમે મયંક સુનિલ જૈન ( 96.40%),આદિશ્ય સનલ (91,20%) અને નિખીલ અરવિંદ દીક્ષિત (90.80%) સાથે પ્રથમ, દ્વિતિય અને તૃતિય રહ્યા હતા. એજ રીતે માનવવિદ્યા શાખામાં પ્રથમ ક્રમે આશિર્વાદ પાંડે (96.00%),દ્વિતિય ક્રમે સૌરવશર્મા (93.40%) અને તમન્ના રંજીતભાઇ શેથી (87.20%) સાથે તૃતિય ક્રમે રહ્યા હતા. જયારે રસાયણશાસ્ત્રમાં શ્રેયા ઘિયાડે 100 માંથી 100 ગુણ અને મનિષ સામંતાએ ઇન્ફોર્મેટિક પ્રેક્ટિસ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યુ. વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે શાળાના ટ્રસ્ટીઓ, પ્રિંસીપાલ શ્રીમતી બીની પૌલ અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating