દોલત-ઉષા કોલેજનું ગૌરવ।
દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ધીરૂ-સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ, વલસાડના એફ.વાય. બીએસસી કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. વિની મુકેશભાઈ લાડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોકી (બહેનો) ની ટીમમાં પસંદગી પામી ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી વેસ્ટ ઝોન સ્પર્ધા રમવા માટે જ્ઞાન વિહાર યુનિવર્સિટી જયપુર, રાજસ્થાન મુકામે જશે, આ સિધ્ધી બદલ કોલેજના આચાર્યશ્રી ડો.સ્નેહલ કે. જોશી, શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડો.ભાવિન એમ. પટેલ તથા વિવિધ વિભાગીય વડાઓ અને સ્ટાફે કુ.વિની લાડને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે।
Average Rating