કેબીએસ કોલેજના અધ્યાપક પીએચ. ડી. થયા।
વાપી ના રહેવાસી તથા ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં કોમર્સ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઈ हिक्षित थे ” A STUDY ON HOME LOAN CUSTOMERS’ BEHAVIOUR OF SELECTED BANKS AND HOME LOAN FINANCE COMPANIES WITH REFERENCE TO VAPI” શીર્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધનકાર્ય તેમણે ગવર્મેટ કોલેજ દમણ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. એસ. બાલાસુબ્રમનિયન ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે. જે બદલ કોલેજના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણે, તથા ટ્રસ્ટીગણે અને સ્ટાફગણે હાર્દિક અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી।
Average Rating