આજ રોજ તારીખ 6 ડિસેમ્બર 2024 ના રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત DGVGL દ્વારા લગાવવા માં આવતા સ્માર્ટ મીટર ની જે કામગીરી હાથ ધરાઇ છે, તેના વિરોધ।
આજ રોજ તારીખ 6 ડિસેમ્બર 2024 ના રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત DGVGL દ્વારા લગાવવા માં આવતા સ્માર્ટ મીટર ની જે કામગીરી હાથ ધરાઇ છે, તેના વિરોધ માં વાપી નગરપાલિકા વિપક્ષના નેતા શ્રી ખંડુ ભાઈ પટેલ ની આગેવાની હેઠળ વાપી ના જીઆઈડીસી, ગ્રામીણ શહરી વિસ્તાર માં વીજળી સ્માર્ટ પ્રિપેઇડ મીટર ના વિરોધ માં આવેદન પત્ર મહેરબાન વલસાડ કલેક્ટર શ્રી ને સોંપવા માં આવ્યું.જેમાં વરુણ સિંહ ઠાકુર યુથ કોંગ્રેસ પ્રમુખ વાપી શહેર, ફરહાન બોગા વલસાડ જિલ્લા સેક્રેટરી, અમિત કામલે વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કો ઓર્ડીનેટર , અને ઈરફાન કાદરી અને કોંગ્રેસ ના કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating