આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના પ્રાધ્યાપક પ્રફુલ કુમાર રમેશભાઈ પટેલ “શારીરિક શિક્ષણ” વિષયમાં પીએચ.ડી થયા।

Views: 395
0 0

Read Time:1 Minute, 7 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના પ્રાધ્યાપક પ્રફૂલ કુમાર રમેશભાઈ પટેલ “Department of Physical Education PACIFIC Academy of Higher Education And Research University, Udaipur ” ” The Effect of Resistance Circuit Training And Intensive Interval Training on Selected Physical and physiological Variables of veer Narmad south gujarat University kho- kho Players” વિષય ઉપર એક મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. જેને યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી તેમને પીએચ. ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સંશોધનકાર્ય તેમને ડો.હેમંત પંડ્યા અને સહ માર્ગદર્શક ડો.અશોક સહા ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું. આ જ્વલંત સફળતા માટે સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ અને કેમ્પસના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ તથા આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ તેમજ તમામ આર.કે.દેસાઈ પરિવારના પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like