ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત।
રમતગમત ક્ષેત્રે યુવાનો જુદી-જુદી રમતોમાં આગળ વધે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રધ્વજ લહેરાવે એ હેતુથી એસ.એમ.એસ.એમ હાઈસ્કૂલ શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલ ધરમપુર ખાતે સવિનય વલસાડ જિલ્લા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રિડામંડળ દ્વારા આયોજિત 52માં વાર્ષિક રમતોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું।આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ Hemant Kansara, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ ડી. પટેલ, ધારાસભ્ય શ્રી Mla Arvind Patel , શ્રી Ramanlal Patkar , શ્રી Bharat Patel , જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, અન્ય આગેવાનો, રમતગમત ક્ષેત્રના કોચ તેમજ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating