હરિઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરિઆ સ્કૂલ નું 100% ટકા પરિણામ।

વિદ્યાર્થીઓને હિંમત, પરિશ્રમ, સાચો માર્ગ દર્શાવે છે, અમારી શાળા શ્રી એલ. જી હરિઆ મલ્ટીપર્પઝ સ્કૂલ…. અમારી શાળા શ્રી એલ.જી.હરિઆ મલ્ટી પર્પઝ સ્કૂલના ધોરણ 10 માં 100 % ટકા પરિણામ આવ્યું છે. શાળા નાં આચાર્ય શ્રી બિન્ની પોલ, શાળા નાં મેનેજમેન્ટ ટ્રસ્ટીઝ તથા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. ધોરણ 10માં પ્રથમ ક્રમે 1.કૃષ્ણાલી ગોકુલ પાટીલ 94.80% દ્વિતીય ક્રમે 2. અભિનવ પાંડે 93.80% અને તૃતીય ક્રમે 3. મુકુંદ મુંડે 93.40%. ચોથા ક્રમે 4. આયુષ યાદવ 92.60% પાંચમા ક્રમે 5. દર્શિલ બોહરા અને હંસિકા. એસ. યાદવ બંનેએ 92.00% મેળવ્યા છે.દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે।
Average Rating