આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ કોલેજ અંતર્ગત વાપી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫’ ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા જાગૃતિ’ કાર્યક્ર્મ યોજાયો।
આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ કોલેજ અંતર્ગત વાપી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫’ ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા જાગૃતિ’ કાર્યક્ર્મ યોજાયો…આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ કોલેજ અંતર્ગત વાપી દ્વારા સંસ્થાના સાંસ્કૃતિક કમિટીના સભ્ય Ms.vidhya Hittalmani અને Ms.Ruchi Myatra ના નેજા હેઠળ ‘આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫’ ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા જાગૃતિ’ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું.એટલુંજ નહીં પરંતુ વિધાર્થીઓમાં સર્જનાત્મક કૌશલ્ય નો પણ વિકાસ થાય એ હેતુ થી “Rakhi Making” સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.મિત્તલ શાહ અને પ્રો.નેહા પટેલ ખુબજ સારી રીતે નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.તેમાં પ્રથમ ક્રમાંક s.y.Bcom ની વિધાર્થીની Gitanjali jha બીજાક્રમે s.y.BBA ની વિધાર્થીની priya singh ત્રીજા ક્રમે F.Y.BCOM ની વિધાર્થીની Jhanvi Desai ચોથા ક્રમે બે વિદ્યાર્થીઓ છે જેમાં F.y.BBA ની Diya China અને F.y B.Com ની Aarti Halpati અને પાંચમાં ક્રમે F.y.BBA ની વિધાર્થીની viha patel હતા. તેવીજ રીતે વિવિધ પ્રકારની કલાનો વિકાસ થાય એ માટે “Poster Making” ની સ્પર્ધા પણ રાખી હતી. તેમાં નિર્ણાયક તરીકે Dr.Amit Sonvane અને Ms.Chitra sheth હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે Muskan shaikh (T.y.B.com) અને Ragini singh (S.y.B.com) બીજા ક્રમે Rupali kakade (T.y.B.com) અને Kamini naika (F.y.B.com) હતા. ખરેખર આર.કે.દેસાઈ કોલેજ કેવળ સર્જનાત્મક કૌશલ્ય જ નહીં પરંતુ પોતાની અંદર છુપાયેલી નૃત્યો કલાનો પણ વિકાસ થાય એ હેતુ થી “Patriotic Dance” ની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી .આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે Ms.Princy Thakur હતા. અને તેમને ખુબજ ખંત થી પોતાની નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી. તેમાં પ્રથમ ક્રમે Vidhanshi Panwar (s.y.BBA) અને ગ્રુપ નૃત્યમાં F.Y.B.com ના વિધાર્થીઓ જેમાં Pratiksha Paikrao, Sharad Shetty , Vikram Thakur, Sakira khan હતા. પ્રસ્તુત કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાનાં ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા સંસ્થાના કેમ્પસ ડાયરેકટર તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી સાહેબ એ શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating