ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ કબડ્ડી ભાઈઓ અને બહેનો ની ઝોન ૫ કક્ષાની સ્પર્ધા નું આયોજન ભાવનાબેન નાનુભાઈ ભામરોલીયા ।

Views: 384
1 0

Read Time:2 Minute, 47 Second

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ કબડ્ડી ભાઈઓ અને બહેનો ની ઝોન ૫ કક્ષાની સ્પર્ધા નું આયોજન ભાવનાબેન નાનુભાઈ ભામરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપી માં કેમ્પસ એકેડમીક ડાયરેક્ટર ડો. શૈલેષ લુહાર અને પ્રિન્સિપલ ડો. સચિન નારખેડે ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ વિભાગમાં સી કે પીઠાવાલા ફાર્મસી કોલેજ વિજેતા બની હતી એમના પ્રિન્સિપલ ડો. ધીરેન શાહ. તેમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન. અને વિદ્યાદીપ કીમ કોલેજ રનઅપ બની હતી બહેનોમાં રોફેલ ફાર્મસી કોલેજ વિજેતા બની હતી તેમના પ્રિન્સિપલ ડો. અરવિંદમ પોલ. તેમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ને ખુબ ખુબ અભિનંદન અને ભાવનાબેન નાનુભાઈ ભામરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ રનઅપ બની હતી આ કાર્યક્રમ નુ માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.આકાશ ગોહિલ સર દ્વારા આપવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં રાખીને ભાવનાબેન નાનુભાઈ ભામરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ના સ્પોર્ટ્સ સર પ્રિયંક પટેલે રમતને ખૂબ જ સારી રીતે પાર પાડી હતી હવે આ ભાઈઓ અને બહેનોની ટીમ રાજકોટ માં ઇન્ટરેઝોનલ કક્ષાની સ્પર્ધા રમવા માટે જશે.આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like