દેશ આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, તે અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા વલસાડ જિલ્લાના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરાયુ હતું, તેનું આજ રોજ લોકાર્પણ કર્યું।
દેશ આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, તે અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા વલસાડ જિલ્લાના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરાયુ હતું, તેનું આજ રોજ લોકાર્પણ કર્યું.દેશ ભક્તિના આ પ્રસંગે વલસાડના સાસંદ શ્રી કે સી પટેલજી, જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી શિલ્પેનભાઈ દેસાઈ, હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ તથા દેશભક્ત નગરજનો ઉપસ્થિત રહ્યા.।
Average Rating