આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન નિમિત્તે તિરંગા પરેડ યોજાઇ, જેમાં 6 પોલીસ પ્લાટૂન, TRB પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, બેન્ડ પ્લાટૂન અને રાયોટ કંટ્રોલ પ્લાટૂન તેમજ સરસાણા વિસ્તારની વિવિધ સ્કૂલમાંથી 1500 વિદ્યાર્થીઓએ તિરંગા પરેડમાં ભાગ લીધો।
Views: 369




Read Time:55 Second
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન નિમિત્તે તિરંગા પરેડ યોજાઇ, જેમાં 6 પોલીસ પ્લાટૂન, TRB પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, બેન્ડ પ્લાટૂન અને રાયોટ કંટ્રોલ પ્લાટૂન તેમજ સરસાણા વિસ્તારની વિવિધ સ્કૂલમાંથી 1500 વિદ્યાર્થીઓએ તિરંગા પરેડમાં ભાગ લીધો. આ તિરંગા પરેડમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર, ધારાસભ્ય શ્રી કુમારભાઇ કાનાણી, શ્રી વી.ડી.ઝાલાવડિયા અને પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating