બલીઠાથી નેશનલ હાઇવે નં.૪૮ ને જોડતા ૫૯.૯૨ કરોડના ખર્ચે નવનિર્મિત મુંબઈ વિંગ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું।

Views: 299
0 0

Read Time:58 Second

બલીઠા ફાટક નં-૮૧ પર બનેલા ૯૦૦ મી. લંબાઈ ધરાવતા આ રેલવે ઓવરબ્રિજના કારણે નેશનલ હાઇવે નં-૪૮ થી યુ.ટી. દમણ બોર્ડર (જીઆઇડીસી) તરફ અવર જવર માટે ઓછો સમય લાગશે સાથે જ આ ઓવરબ્રિજ વાપી શહેર અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો હોવાથી આસપાસના ગામો બલીઠા, મોરાઇ, સલવાવ, આટિયાવાડ અને દમણના રહેવાસીઓને અવરજવરમાં સરળતા ઉભી કરી મુંબઈ અને વાપી તરફ જતા તેમજ નેશનલ હાઇવેથી દમણ તરફ જતાં વાહનવ્યવહારમાં સુગમતા ઉભી થશે।આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ડો.કે.સી.પટેલ, સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સંગઠન મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, અધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like