વાપી શહેર કોંગ્રસ યુથ પ્રમુખ વરુણ સિંગ ઠાકુરે વાપી મહાનગર પાલિકા તરફથી જે પીવાના પાણી આપવામાં આવે છે તેમા સમયમાં વધારો કરવાની માંગ કર્યું છે।
વાપી મામલતદાર કચેરી સભાખંડમાં વાપી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક માન. શ્રી ડો.કરણરાજ સિંહ વાઘેલા સાહેબની, વાપી શહેરના /ગ્રામ્યના મામલતદારની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં કુલ ગ્રામ્ય અને શહેર ના 6 પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતું।વાપી શહેર કોંગ્રસ યુથ પ્રમુખ વરુણ સિંગ ઠાકુરે વાપી મહાનગર પાલિકા તરફથી જે પીવાના પાણી આપવામાં આવે છે તેમા સમયમાં વધારો કરવાની માંગ કર્યું છે વાપીની જાહેર જનતાને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેતું હોય તો ઉનાળામાં બિલ્ડીંગોમાં બોરિંગ ના પાણી સુકાઈ જાય છે જે ચલા વિસ્તાર અને વાપી ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે તેમાં સમયમાં વધારો કરો અને પંપ સ્ટેશને જનરેટર મૂકવાની માંગ કરવામાં આવી અને વાપી મહાનગર પાલીકાના હાઈડ્રોલિક ઇન્જિયર સંજય ઝાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં સમયમાં ટુંક સમયમાં વધારો કરવામાં આવશે એવું જણાવ્યું હતું।
Average Rating