ધોધડકૂવા મંદિર ફળિયામાં “કૃષ્ણ જન્મોત્સવ “ઉજવાયો।
ધોધડકૂવા મંદિર ફળિયામાં “કૃષ્ણ જન્મોત્સવ “ઉજવાયો. પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ સર્વ સમાજ પ્રગતિ મંડળ(નિશાળ ફળિયા)ધોધડકુવા તા.કપરાડા દ્વારા ૨૪કલાક ના અખંડ કિર્તન થી કૃષ્ણ જન્મોત્સવ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.મહાપ્રસાદ સહિત નું સમગ્ર આયોજન યુવાનો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમા ગામ ના અબાલવૃદ્ધે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અંતે આ ઉત્સવ રંગે ચંગે આનંદ સાથે પૂર્ણ થયો.આયોજકો ઈશ્વરભાઈ મહેશભાઈ મનીષભાઈ રિપલભાઈ દીક્ષિતભાઈ ડૉ વિમુખભાઈ એ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating