આપ સૌને જણાવતા ખૂબજ આનંદ થાય છે કે શ્રીરાધે ક્રિષ્ણા મંદિરના પૂજારી શ્રી ભૂદેવ પરીવાર દ્રારા ખૂબ જ સુંદર મેહનત સાથે સમસ્ત ભક્તોજનો ને મંદિર ના રંગ માં રંગીને શૃંગાર દર્શન અને ભક્તોજનોની મોટી ભીડ સાથે આરતી કરી ને શ્રી કૃષ્ણા જન્મોત્સવ ઉજવણી કરી હતી આપણા ભૂદેવ શ્રી કિરીટભાઇ કાંતિભાઈ ભોગાયતા ના જય શ્રી કૃષ્ણા રાધે રાધે મહાદેવ હર આપ સૌનો આભાર🙏💐સનસીટી સરીગામ જય જય ગુજરાત।
Average Rating