અમદાવાદ ગ્રામ્ય નાં કણભા પોસ્ટે મા રાત્રી દરમ્યાન દારૂ ભરેલ ગાડી ને રોકવા સારુ પોલીસે પ્રયત્ન કરેલ તેમ છતા. જે પોલીસ વાહન ઊભું રાખેલ તે પોલીસ વાહન ઉપર જાણી બુઝીને પોલીસ ને મારી નાખવા સારુ ગાડી ઉપર નાખેલ જેમા ફરજ પર ના ત્રણ પોલીસ કમચારી ને ગભીર જીવલેણ ઈજાઓ થયેલ જેમાં ASi બળદેવ ભાઈ મરતાજી નિનામા નું સારવાર દરમ્યાન મરણ જતા તે બાબત ની અતિગંભીરતા જોતા અમદા વાદ રેન્જ નાં મે આઈજી પી સર ની સૂચનાથી અમદાવાદગ્રામ્ય નાં મે Sp શ્રી મેઘા તેવાર સર ના માર્ગદશન દ્વારા આ ગભીર ગુનાં નાં આરોપીઓ પકડવા સારુઅલગ અલગ ટીમો બનાવેલ જેમાં આરોપીઓ ત્રણ (૩ ) ને ગણતરી ની કલાકો માં પકડી પાડેલ છે વધું તપાસ જાળી છે।
ગઇકાલ તા.૨૪/૦૧/૨૦૨૪ ના રોજ કણભા પોલીસને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ભુપેન્દ્ર ભાટી ઉર્ફે ભુપી રહે.અમદાવાદ નાનો મોટા પાયે દેશી દારૂ ની હેરાફેરી કરે છે. જે ભુપેન્દ્ર ભાટી ઉર્ફે ભુપી તેમના માણસો મારફતે સફેદ કલરની મારૂતિ રીટસ ગાડી नं. GJ-01-RC-8852 भांडारजाड जातेथी हेशी हा३ लरी અમદાવાદ-ઇન્દોર હાઇવે થઇ અમદાવાદ શહેર તરફ જનાર છે. જે હકિકત આધારે કણભા પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ખાનગી ગાડીમાં સદર બાતમીવાળી ગાડીની વોચમાં હતા, દરમ્યાન બાતમી હકિકતવાળી દેશી દારૂ ભરેલ સફેદ કલરની રીટ્ઝ ગાડી નંબર GJ-01-RC-8852 કઠલાલ તરફથી આવતા રીટસ ગાડીના ચાલકે પોતાની ગાડી ખુબ જ ઝડપી બેફામ રીતે ચલાવી, ગાડીને રોકવા માટે પોલીસે અવાર નવાર ઇશારા કરવા છતાં પોતાની ગાડી ઉભી નહીં રાખી પોલીસને જોઇ પોતાની ગાડી સ્પીડમાં હંકારી પોલીસે રોકવા છતાં યુ ટર્ન મારી ભાગી જઇ રોડ ઉપર આગળ જતા આડાશ કરેલ પી.સી.આર. ગાડી જોઈ પોતાની ગાડી એકદમ વધુ સ્પીડે પી.સી.આર. ગાડી ઉપર ચઢાવી દેવાના ઇરાદે હંકારી જાણીબુઝીને ટક્કર મારી પી.સી.આર. ગાડીમાં બેઠેલ કાયદેસરની ફરજ ઉપર હાજર એ.એસ.આઇ. બળદેવભાઇને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી તથા સાથેના જી.આર.ડી. સભ્યોને પણ જીવલેણ ઇજાઓ પહોંચાડી તેમજ પી.સી.આર. વાનને નુકશાન કરી ગુન્હો કરેલ હોય, જે બાબતે કણભા પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૪ IPC કલમ – ૩૦૨, ૩૦૭, ૩૩૩, ૨૭૯, ૧૧૪ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની કલમ ૩ મુજબનો ગુન્હો આરોપી (૧) ભુપેન્દ્ર ભાટી ઉર્ફે ભુપી રહે.અમદાવાદ (૨) ગાડી નંબર GJ-01-RC-8852 નો ચાલક વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ।તેમજ સદર બનાવ દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલ રીટ્ઝ ગાડી નંબર GJ-01-RC-8852 માંથી દેશી દારૂ મળી આવેલ હોય જ અંગે આરોપી (૧) ભુપેન્દ્ર ભાટી ઉર્ફે ભુપી રહે.અમદાવાદ (૨) ગાડી નંબર GJ-01-RC-8852 नो यास (३) रीट्स गाडी नंजर GJ-01-RC- 8852 નો માલીક તથા (૪) દેશી દારૂ મોકલનાર અજાણ્યો ઇસમ વિરૂધ્ધ કણભા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૭/૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ),૮૧, ૯૮(૨) મુજબ અલગથી ગુન્હો દાખલ કરેલ છે।સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી મેઘા તેવાર સાહેબ નાઓએ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સારૂ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સુચના તથા જરૂરી માર્ગદર્શન આપેલ. જેથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્રારા આરોપીઓને પકડવા સારૂ સ્ટે મોનીટરીંગ સેલ, ખેડા જીલ્લા પોલીસ તથા અમદાવાદ શહેર પોલીસ સાથે સંકલન કરવામાં આવેલ અને અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદાર તથા ટેકનીકલ મદદથી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જેના પરિણામ સ્વરૂપે નિચે મુજબના આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે।પકડાયેલ આરોપીઓના નામ:-કણભા પોલીસ સ્ટેશન ફ. ગુ.૨.નં. ૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૪ IPC सम ૩૦૨, ૩૦૭, ૩૩૩, ૨૭૯, ૧૧૪ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની કલમ ૩ મુજબના ગુન્હામાં(૧) ભુપેન્દ્ર ઉર્ફે ભુપી પ્રેમાજી ભાટી ઉ.વ. ૩૮ રહે, મદ્રાસી છાપરા, કેશવનગર, રાણીપ,અમદાવાદ શહેર(ર) રૂપેશ રમેશ નટ ઉ.વ.૩૦ રહે, નટનગરની ચાલ, રાણીપ,અમદાવાદ શહેરકણભા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૭/૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ(૧)ભુપેન્દ્ર ઉર્ફે ભુપી પ્રેમાજી ભાટી ઉ.વ. ૩૮ રહે, મદ્રાસીછાપરા, કેશવનગર, રાણીપ,અમદાવાદ શહેર (ર)રૂપેશ રમેશ નટ ઉ.વ.૩૦ રહે, નટનગરની ચાલ, રાણીપ,અમદાવાદ શહેર(૩)કાન્તીજી લીલાજી ડાભી ઉર્ફે રાજુ ઠુંઠીયો ઉ.વ. ૪૮ મ.નં.૪, સહીદ મણીલાલની ચાલી, ગીતા ગૌરી સિનેમાની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેર।(૪)હરિશંકર ઉર્ફે હરી રામદેવ ગોડ ઉ.વ. ૪૬ રહે, મ.નં. ૧૩૦૬, ગુ.હા બોર્ડ, જનરલ હોસ્પીટલ સામે બાપુનગર।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating