2024 ના રોજ LEAF ના વાલીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું।

Views: 299
1 0

Read Time:1 Minute, 0 Second

ડાયરેક્ટર ડૉ. અલ્પા એસ. કોટડિયા દ્વારા LEAF કેમ્પસ ખાતે 24 મી જાન્યુઆરી2024 ના રોજ LEAF ના વાલીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું।જેમાં 100 વાલીઓએ ભાગ લીધો હતો. આ એક ઇન્ટરેક્ટિવ વર્કશોપ હતું. જેમાં માતા-પિતા બાળકના ઉછેર વખતે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તે સમસ્યાઓ પ્રદર્શિત કરી હતી. વાલીઓને રોજિંદા જીવનમાં સરળ ઉદાહરણો દ્વારા રસપ્રદ પ્રવૃત્તિઓ સાથે તેમના પ્રશ્નોના ઉકેલો સમજાવવામાં આવ્યા હતા।આ વર્કશોપ નિશ્ચિત પણે માતા-પિતાને પોતાના બાળકોને વધુ સારી રીતે જાણવામાં મદદ કરશે તેમજ બાળક સાથે ગુણવત્તાયુક્ત સમય કેવી રીતે પસાર કરવો અને એમના વચ્ચેના સંબંધોમાં સુધારો કરશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like