21st સેન્ચ્યુરી હોસ્પિટલ વાપીમાં તારીખ 25 /9/ 2022 ના રવિવારના રોજ વજન નિયંત્રણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં મુંબઈની જુપિટર હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત સાલવી બેરિયાટીક સર્જન,અને ડાયટેશન વિશાખા મેરૂડે ના દ્વારા 50 લોકોનું વજન ઘટાડવાનું સ્ક્રીનીંગ કરવામાં આવેલું હતું।
Average Rating