સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી આયોજીત વ્હાલી દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી।

Views: 190
0 0

Read Time:1 Minute, 0 Second

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ આમોદરા ખાતે માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel તથા દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષ્યદીપના પ્રશાસકશ્રી Praful Patel ની વિશેષ ઉપસ્થિતિમાં માન. સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી આયોજીત વ્હાલી દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવદંપતીઓને તેઓનું દામ્પત્ય જીવન સુખમય અને સારું નીવડે તેવી શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે ભવ્ય અને સમાજલક્ષી સમૂહલગ્નનું આયોજન કરવા બદલ તમામ આયોજકો અને કાર્યક્રમમાં સેવા આપનાર સમગ્ર સાથીમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like