આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વલસાડ ના માર્ગદર્શન હેઠળ।

Views: 275
0 0

Read Time:2 Minute, 2 Second

આજ રોજ તા ૨૨/૦૪/૨૦૨૫ ના મંગળવારે “હરીત યોગા”અને “વલ્ડ અર્થ ડે” અંતગર્ત આયુષ ટીમ વલસાડ દ્રારા પાનસ તા.કપરાડા જી.વલસાડ ખાતે વૃક્ષારોપણ, ટ્રેકીંગ, યોગા સંબંધીત વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો રાખવામાં આવેલ,આયુષ તબીબો ની ટીમ દ્વારા વ્યાખ્યાન,યોગ પ્રશિક્ષક દ્રારા યોગ શિબિર તથા આરોગ્ય લક્ષી પારિજાત,શતાવરી, કરિયાતું, જીવંતી,જલજમની,અનંત મૂળ,અશોક,ઇન્દ્રજવ,જાસુદ અને સપ્તપરણી જેવા ઔષધીય રોપા નો નિર્દેશન અને વાવેતર કરવામાં આવ્યુ હતું.

ભાગ લેનાર તબીબો:

વૈદ્ય શ્રીમતી દિવ્યા ઢોડિયા જી.પં.આયુ. દવા ભૂતસર, જી.વલસાડ

વૈદ્ય શ્રીમતી નીલમ પટેલ

જી.પં.આયુ. દવા મરલા જી. વલસાડ

વૈદ્ય ભાવીન ચૌધરી સર. આયુ.દવાખાનું ખાંડા તા.ધરમપુર જી.વલસાડ

ડૉ કેતન વ્યાસ સ.હો.દ.ધરમપુર તા. ધરમપુર જી. વલસાડ

ડૉ જીતેન્દ્રભાઇ દેસાઈ સહો.દ.નાનાપોઢાં તા.કપરાડા જી.વલસાડ

વૈદ્ય પીયુષ પટેલ સ.આયુ દવાખાનું કપરાડા તા.કપરાડા જી. વલસાડ

વૈદ્ય સેજલ પટેલ જી.પં.આયુ દવા તિસ્કરીતલાટ તા.ધરમપુર જી.વલસાડ

વૈદ્ય પ્રતીક્ષા પટેલ સર આયુ દવા ખારવેલ તા ધરમપુર જી. વલસાડ

સહાયક તરીકે ભાવેશ, હિતેશ,પરીમલ,બિસ્તુ, યતીદ્ર,મીતેશ,અમીત તથા યોગ પ્રાશિક્ષક શીવમ ગુપ્તા, રેણુકા બેન,આશા બેન,રમણભાઈ તથા ફાર્માસીસ્ટ ધર્મેશ અને જયેશભાઇ રોજમદાર પાનસ તા.કપરાડા જી વલસાડ એ સાથ સહકાર આપેલ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like