વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નો વિદ્યાર્થી તાઇકવોન્ડો સ્પર્ધા માં રાજ્યકક્ષાએ ઝળકયો।

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નો વિદ્યાર્થી તાઇકવોન્ડો સ્પર્ધા માં રાજ્યકક્ષાએ ઝળકયો। ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત સુરત ની
9પી પી સવાની સ્કુલ દ્વારા રાજ્ય કક્ષાએ તાઇકવોન્ડો સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું અને 27જેટલા જિલ્લા ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો .જેમાં શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નો ધોરણ દસનો વિદ્યાર્થી આર્યન ગવાઈ એ અંડર 14 કેટેગરીમાં ભાગ લઇ કાંસ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થી ને અભિનંદન પાઠવ્યા હતા।