આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓના અધ્યક્ષ સ્થાને નવી રચાયેલ પોલીસ સલાહકાર સમિતિ ની પ્રથમ બેઠક પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજવામાં આવી।
આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓના અધ્યક્ષ સ્થાને નવી રચાયેલ પોલીસ સલાહકાર સમિતિ ની પ્રથમ બેઠક પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજવામાં આવી।પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની કડી રુપ રચાયેલ આ સમિતિમાં આજરોજ, સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા થઈ.પોલીસના પ્રયાસો સુચારુ રીતે પ્રજા સુધી પહોંચે તે માટેના હકારાત્મક પ્રયાસો ઉપર ચર્ચા કરવામાં આવી।
Average Rating