વાપી મહાનગરપાલિકા ધ્વારા માન.કમિશ્નરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ પ્રતિનિધિઓની મિટિંગ રાખવામા આવેલ।

Views: 168
0 0

Read Time:1 Minute, 23 Second

વાપી મહાનગરપાલિકા ધ્વારા માન.કમિશ્નરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ પ્રતિનિધિઓની મિટિંગ રાખવામા આવેલ।

તા.૧૪.૦૫.૨૦૨૫ને બુધવારના રોજ નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અશ્વિન આર.પાઠકના અધ્યક્ષસ્થાને વાપી વિસ્તારના વિવિધ NGO, સેવાભાવિ સંસ્થાઓ તથા વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ હૉલ, વાડી, સ્કૂલના પ્રતિનિધિઓની મિટિંગ રાખવામા આવેલ.જેમાં આગામી ચોમાસાની ઋતુમાં જો નાગરિકોને શિફ્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે માટે જરૂરી આશ્રયસ્થાનો જરૂરિયાતના સમયે સમયસર મળી રહે તે માટે તમામ હૉલ,વાડીના સંચાલકો તથા સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓં સાથે સંકલન કરવામાં આવ્યું. તથા સંભવિત આપત્તિ સમયે શહેરના વિવિધ NGO, સેવાભાવિ સંસ્થાઑનો સહકાર મળી રહે તે માટે ઉપસ્થિત તમામ સાથે જરૂરી સંકલન કરી વાપી મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like