વર્ષ 2024 અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકના હુકમ અને ભલામણ પત્રો વિતરણ કર્યા।

Views: 139
0 0

Read Time:47 Second

આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ દ્વારા શિક્ષણ સહાયક નિમણૂંક વિતરણ કાર્યક્રમમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકના હુકમ અને ભલામણ પત્રો વિતરણ કર્યા.

આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય શ્રી Arvind Patel , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તાત્કાલિક શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, સ્કૂલના ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિઓ, નવ નિમણૂક પામેલા શિક્ષણ સહાયકો તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like