અભિનંદન કોળી સમાજ-દમણનું ગૌરવ।

Views: 346
1 0

Read Time:1 Minute, 1 Second

જીલ્લા પંચાયત-દમણમાં દુષ્ણેઠા પંચાયત – ભાજ્યના શિક્ષિત-સેવાભાવી- નિષ્ઠાવાન શ્રીમતી જાગૃતિબેન લ્પેશભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી તથા વિકાસભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકેની વરણીથી દમણ જીલ્લાના વિકાસને વેગ મળશે, સાથે કોળી સમાજ – દમણ ને સાચી દિશા તરફ પ્રયાણની તક મળશે. તથા ભારતીય જ્નતા પાર્ટીનીનું સંગઠન વધુ મજ્બુત બનશે, એવી આશા સાથે કોળી સમાજ,દમણમાં ખુશીની લહેર ફેલાઈ છે. જે બદલ જાગૃતિબેન અને વિકાસભાઈ ને અભિનંદન..

શ્રીમતી જાગૃતિબેન સ્પેશભાઈ પટેલ પ્રમુખ – જીલ્લા પંચાયત, દમણ।

નવીન અખુભાઈ પટેલ સોમનાદ ડાભેલ – દમણ – ભાજપા વરિષ્ઠ – કોળી સમાજ શુભચિંતકના જ્ય કોળી સમાજ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like