વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ।

Views: 139
0 0

Read Time:1 Minute, 1 Second

આશાધામ સ્કુલ વાપી દ્વારા 24મા આંતર શાળા ક્વિઝ કોમ્પીટિશન અંતર્ગત ક્યુરિયોસિટી ક્વોસેન્ટ-2025 નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી, વલસાડ અને સેલવાસ ની ઓગણત્રીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના ધોરણ નવ નો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્તવ અને ધોરણ આઠનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like