વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।

Views: 91
0 0

Read Time:1 Minute, 29 Second

વાપી કન્નડા સંઘ દ્વારા 36મા આંતરસ્કુલ વકતૃત્વ સ્પર્ધા, ડિબેટ અને એક્સટેમ્પોર સ્પીચ પ્રતિયોગિતાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી, વલસાડ અને સેલવાસ ની પચ્ચીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના ધોરણ બાર નો વિદ્યાર્થી રિગ્વેદ મિશ્રા એ એક્સટેમ્પોર સ્પીચ પ્રતિયોગિતામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે ધોરણ નવ ની વિદ્યાર્થીની સત્યા ચૌબે અે ડિબેટ પ્રતિયોગિતા માં વિરોધ પક્ષ રાખી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ધોરણ આઠ નો વિદ્યાર્થી અવિશ ગાયકવાડે ડિબેટ પ્રતિયોગિતા માં પોતાનો પક્ષ રાખી તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like