વાપીની કે.બી.એસ. અને નટરાજ કોલેજમાં MCA ના એડમિશન માટે સંપર્ક કરો।

Views: 130
0 0

Read Time:52 Second

વાપીની કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયંસીંસ કોલેજ ને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૭ થી ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી, ગાંઘીનગર અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, નવી દિલ્લીથી M.C.. डोर्ष श३ डरवा माटे मंनूरी मजी गर्छ छे. डोर्षमां B.C.A., B.Sc. Computer Sciecne, B.Sc. or B.Tech Information Technolology ના વિઘાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે કોલેજનો સત્વરે સંપર્ક કરો. M.C.A. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાથી વહેલા તે પહેલાને ધોરણે પ્રવે આપવામાં આવશે. જેની નૌંઘ લેશો।

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like