વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી- ઘર ઘર સ્વદેશી’।

વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી- ઘર ઘર સ્વદેશી’।
Views: 261
1 0

Read Time:1 Minute, 20 Second

વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી- ઘર ઘર સ્વદેશી’ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ સાહેબના આહ્વાનને અનુસરી દેશમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેયને સાકાર કરવા માટે તેમજ ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ-ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જયોતિન્દ્ર દવે ગાર્ડન પાસેના મનપા પાર્ટી પ્લોટ, અડાજણ ખાતે ‘સરસ મેળો–૨૦૨૫’ને પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો.આ અવસરે રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના જોઇન્ટ એમ.ડી. શોભના વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.ના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like