કેબીએસ એ નટરાજ કોલેજ બેડમિન્ટ્સ માં રનર્સ-અપ બની।

કેબીએસ એ નટરાજ કોલેજ બેડમિન્ટ્સ માં રનર્સ-અપ બની।
Views: 232
1 0

Read Time:2 Minute, 5 Second

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમાલ સુમારીયા કોમર્સ એજ્ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રમત ક્ષેત્રે વિશેષ તાલીમ આપવામાં આવે છે. સદર કોલેજના બેડમિન્ટ્સ ના રમતવીરો ૧૨ સપ્ટેમ્બર 2025 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત અંતર્ગત યોજાયેલ આંતર કોલેજ બેડમિન્ટ્સ ટુર્નામેન્ટ્સાં રનર્સ-અપ રહીને શાનદાર દેખાવ કર્યો હતો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન નર્મદા કોલેજ ઓંફ સાયન્સ એ કોમર્સ, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલાડી મિત્રોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજોડ પ્રતિભા અને વ્યૂહાત્મક શ્રેષ્ઠતા દર્શાવી હતી. વિજેતા ટીમના સભ્યોમા આદિત્ય યાદવ (T.Y.B.Com.), વિનાયક દુબે (S.Y.B.C.A.), प्रशांत तिवारी (S.Y.B.C.A.), सयिन सुनारी (F.Y.B.Com.), अने पारस मारुं (F.Y.B.B.A.) તેમના પ્રભાવશાળી પ્રદર્શન અને પ્રતિભાથી કોલેજને ગૌરવ અને સન્માન આપી, જે શૈક્ષણિક વર્ષમાં એક યાદગાર વિજય છે. રમતની તાલીમ અને માર્ગદર્શન રમત ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ મેનેજમેન્ટ તેમજ કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે વિજેતાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્ણુની સ્પર્ધાઓમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like