ઉમરગામ માં વાંદન વિભાગ કિર્કેટ અસોયશિં દ્વારા કિર્કેટ ટુર્નામેન્ટનું આયુજન કરવામાં આવ્યું હતું।
વાંદન વિભાગ કિર્કેટ અસોયશિં દ્વારા કિર્કેટ ટુર્નામેન્ટનું આયુજન ઉમરગામ માં કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટ ના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સાહેબ અને ગુજરાત રાજ્યના શિવસેના પ્રમુખ એસ.આર. પાટીલ સાહેબ હાજર રહિયા હતા સભારભ ના મુખ્ય ઉધઘાટન માણીનીય અશોક આત્મારામ પોટે નાયક મરાઠા સેવા સંઘ અધ્યક્ષ સુરત અને માનનીય મહેન્દ્ર હરિભાઈ પવાર 164 વિભાગ વોર્ડ નંબર 21યુથ પ્રમુખ પનાસ નાયક મરાઠા સંઘ ટષ્ટ્રી તેમજ શિવસેના ના દક્ષિણ ગૂજરાત સહયોજક શ્રી મનહરભાઈ,ભરૂચ જિલ્લા પ્રમુખશ્રી મંગલ સિંગ તોમર ,ભરૂચ જિલ્લા મહામંત્રી શ્રી ચિરાગભાઈ મિસ્ત્રી હાજર રહિયા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating