*શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ વાપી* દ્વારા દિવાળી સ્નેહ નું આયોજન થયું ।

શ્રી નાકોડા સોશિયલ ગ્રુપ વાપી દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી સ્નેહ મિલન સાથે એક દિવસીય પિકનિક નું આયોજન *બોરડી બીચ* ખાતે થયું,સ્નેહ મિલનમાં બચપન કી યાદો ને યાદ કરતા બધી જૂની રમતો , *કબડ્ડી ,ખો ખો ,દોરડા ખેંચ ,સતોડીયા,* વગેરે ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી જેમાં નાકોડા સોશિયલ ગ્રુપના બધા સદસ્યો પરિવાર સહિત હાજર રહ્યા હતા અને બધાએ ખૂબ જ મજા કરી જૂની રમતોને માણી હતી, આ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે નાકોડા સોશિયલ ગ્રુપના અધ્યક્ષ પ્રકાશ સંકલેચા, સેક્રેટરી ધર્મેશ કાંકલીયા, ખજાનચી રાકેશ જીરાવલા, તેમજ ચેતનભાઇ મનીષભાઈ, વગેરે કમિટી ટીમ દ્વારા સારો સહકાર મળ્યો હતો।
Average Rating