વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષની પ્રણાલી પ્રમાણે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડી ખાતે મારી ઉપસ્થિતમાં ભારતીય જનતા પક્ષ કડી, નગરપાલિકા કડી, એ. પી. એમ. સી કડી દ્વારા આયોજિત ।

વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષની પ્રણાલી પ્રમાણે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડી ખાતે મારી ઉપસ્થિતમાં ભારતીય જનતા પક્ષ કડી, નગરપાલિકા કડી, એ. પી. એમ. સી કડી દ્વારા આયોજિત ।નૂતન વર્ષ સ્નેહમિલન માં કડી શહેર અને તાલુકાના તથા મહેસાણા શહેર અને તાલુકાના અનેક અગ્રણીઓ અરસ-પરસ બધાને શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા।સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયે શ્રી યવતેશ્વર મહાદેવ મણિપુરમાં ભગવાનના દર્શન કર્યા અને શ્રી સિંધવાઈ માતાજીના મંદિરે દર્શન કર્યા તથા શ્રી હનુમાનજી મંદિર ગંજ બજાર અને શ્રી વડવાળા હનુમાનજી મંદિર માં દર્શન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા।
Average Rating