13/12/2025 को सुरेंद्रनगर डिस्ट्रिक्ट कोर्ट में ट्रैफिक नियमों के उल्लंघन के लिए जारी किए गए ई-चालान के बकाया फाइन के लिए गाड़ी चलाने वालों के खिलाफ एक प्री-लिटिगेशन लोक अदालत ऑर्गनाइज़ की गई थी।

प्रेमसुख डेलू (IPS) पुलिस सुपरिटेंडेंट, सुरेंद्रनगर और श्री पार्थ परमार डिप्टी सुपरिटेंडेंट ऑफ़ पुलिस, हेडक्वार्टर, सुरेंद्रनगर, श्री डी.एल. जेजारिया पुलिस वायरलेस सब इंस्पेक्टर “नेतराम” सुरेंद्रनगर के गाइडेंस में, नेशनल लीगल अथॉरिटी बोर्ड, दिल्ली और डिस्ट्रिक्ट लीगल अथॉरिटी बोर्ड, सुरेंद्रनगर द्वारा गुजरात स्टेट लीगल अथॉरिटी बोर्ड, अहमदाबाद के अंडर में ऑर्गनाइज़ की गई लोक अदालत में हिस्सा लेने की सलाह दी गई है। इसी के तहत 13/12/2025 को सुरेंद्रनगर डिस्ट्रिक्ट कोर्ट में ट्रैफिक नियमों के उल्लंघन के लिए जारी किए गए ई-चालान के बकाया फाइन के लिए गाड़ी चलाने वालों के खिलाफ एक प्री-लिटिगेशन लोक अदालत ऑर्गनाइज़ की गई थी। इसके बाद, कोर्ट द्वारा एक “कोर्ट नोटिस” जारी किया गया और गाड़ी मालिक को उसके पते पर और SMS के ज़रिए भेजा गया, जिसके तहत कुल 1312 गाड़ी मालिकों से 9,63,000/- रुपये का ई-चालान फाइन वसूला गया।
પ્રેમસુખ ડેલુ (IPS) પોલીસ અધિક્ષકશ્રી, સુરેન્દ્રનગર તથા શ્રી પાર્થ પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક, સુરેન્દ્રનગર નાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ડી.એલ.ઝેઝરીયા પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર “નેત્રમ” સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રીય કાનુની સત્તા મંડળ, દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સત્તા મંડળ, અમદાવાદના નેજા હેઠળ જિલ્લા કાનૂની સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા યોજવામાં આવતી લોક અદાલતમાં ભાગ લેવા સુચના થયેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીક નિયમના ભંગ બદલ ઇસ્યુ કરેલ ઇ-ચલણનાં બાકી દંડ અંગે વાહનચાલકો વિરુધ્ધ પ્રી-લીટીગેશન લોક-અદાલતનું આયોજન તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવેલ. જે અનુસંધાને કોર્ટ દ્વારા “કોર્ટ નોટીસ” કાઢી વાહન માલીકને સરનામાં પર તેમજ મેસેજ(SMS) થી મોકલી આપવામાં આવેલ હતી જે અન્વયે કુલ-૧૩૧૨ વાહન માલીકો દ્વારા રૂ.૯,૬૩,૦૦૦/- ના ઇ-ચલણ દંડના નાંણા રીકવર કરવામાં આવ્યા।
Average Rating