તા. ૨૦-૧૨-૨૦૨૫ ના રોજલાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીનીઓને (બાળકો ને)૨૦૦ નંગ જમવા માટે ની ડીશ તથા વાટકી ની જરૂરીયાત હોવાથી તા. ૨૦-૧૨-૨૫ ને શનિવારે સવારે ૧૨.૩૦ કલાકે આપવા માં આવેલ ।

Views: 279
1 0

Read Time:1 Minute, 27 Second

તા. ૨૦-૧૨-૨૦૨૫ ના રોજલાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીનીઓને (બાળકો ને)૨૦૦ નંગ જમવા માટે ની ડીશ તથા વાટકી ની જરૂરીયાત હોવાથી તા. ૨૦-૧૨-૨૫ ને શનિવારે સવારે ૧૨.૩૦ કલાકે આપવા માં આવેલ ,તથા ૨૦૦ નંગ બોલપેન અને ૪૦૦ નંગ પેન્સિલ નું વિતરણ કરવામાં આવેલ જેના પ્રોજેક્ટ ચેરમેન લા. રવિ. પી. પટેલ. તરફથી કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રમુખ શ્રી વિશાલ પટેલે આશ્રમ શાળા ના વિધાર્થી ઓને શ્રેષ્ઠ પ્રગતિ કરી શાળા નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. લા. પ્રતિક શાહ સેક્રેટરી. લા. પી. એ. પટેલ ટેઝરર. સીતાપુર ગામના અગ્રણી શિતલભાઈ પટેલ. નું માર્ગદર્શન . જયદીપ પટેલ. યોગેશભાઇ પટેલ. પંકજભાઈ પટેલ શિક્ષકગણ.‌ તથા અન્ય સભ્યો એ ઉપસ્થિત રહી પ્રોગ્રામ નુ સફળ સંચાલન કર્યું હતું. અંતે સ્કુલ ના પ્રિન્સીપાલ દ્વારા લાયન્સ કલબ ની આવી સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી. અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like