ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાની સૂચના અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત સીટ સંજાણની જન સંવાદ।

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાની સૂચના અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત સીટ સંજાણની જન સંવાદ।
Views: 198
1 0

Read Time:1 Minute, 15 Second

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાની સૂચના અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત સીટ સંજાણની જન સંવાદ। પરિવર્તન સંખનાદમાં, કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રભારીશ્રી પુનાભાઈ ગામીત, સહ પ્રભારી શ્રી ભીલાભાઈ ગામીત, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિશનભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસસમિતિના પૂર્વ પ્રમુખ અને સુરત જિલ્લાના પ્રભારીશ્રી દિનેશભાઈ પટેલ,ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવેશ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી ફુલજીભાઈ,તેમજ માજી. ધારાસભ્યશ્રી છોટુભાઈ પટેલ જોડે શુભેચ્છા મુલાકાત લીઘી તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જન સંવાદ કરવામાં આવ્યો।

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

You may also like