આજે ગુજરાત યુવા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ। બેઠકમાં રાષ્ટ્રીય પ્રભારી શ્રી મનીષ શર્માજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદયભાનુ ચીબજી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલજી તથા પૂર્વ યુવા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી હરપાલસિંહભાઈ ચુડાસમાની ઉપસ્થિતિ રહી.આ બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વણોલજી પદભાર સંભાળ્યો. તેમની નિમણૂક બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ।
Average Rating