*શ્રી રાજસ્થાન જૈન સંઘ વાપી* માં *ગુરુ ગુણાનુવાદ* નું આયોજન થયું ।

*શ્રી રાજસ્થાન જૈન સંઘ વાપી* માં *ગુરુ ગુણાનુવાદ* નું આયોજન થયું ।
Views: 269
2 0

Read Time:48 Second

તા 13 જાન્યુઆરી 26 ,પોષ વદ દસમ ના દિને *ગચ્છાધિપતિ પ. પૂ.આ.શ્રી વિજય હેમપ્રભસુરીશ્વરજી મ.સા* ની 16 મી માસિક પુણ્યતિથિ નું આયોજન શ્રી રાજસ્થાન જૈન સંઘ (ભેરુધામ)માં કરવામાં આવ્યું,તેમાં *પ. પૂ. આ.શ્રી વિજય અર્હમપ્રભસુરીશ્વરજી મ.સા* ની પાવન નિશ્રામાં સામૂહિક સામાયિક અને ગુણાનુવાદ માં સકલ સંઘ ના ભાઈ બહેનો એ લાભ લીધો હતો, ગુણાનુવાદ બાદ સકલ સંઘ ની નવકારસી રાખવામાં આવી હતી જેનો લાભ સ્વ પાતુદેવી સોનાજી બાગરેચા પરિવારે લીધો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like