वापी में आधुनिक जनसेवा केंद्र का शुभारंभ, नागरिकों को एक ही स्थान पर मिलेंगी विभिन्न सेवाएं।

वापी। महानगर पालिका द्वारा नागरिकों को बेहतर, सुगम और समयबद्ध सेवाएं उपलब्ध कराने के उद्देश्य से लगातार प्रयास किए जा रहे हैं। इसी कड़ी में नागरिकों की दैनिक जरूरतों से जुड़ी विभिन्न विभागीय सेवाओं को एक ही स्थान पर उपलब्ध कराने के लिए मोरारजी देसाई कॉम्प्लेक्स में एक आधुनिक जनसेवा केंद्र शुरू किया गया है।नगर पालिका आयुक्त की प्रेरणा तथा नायब आयुक्त एवं सिटी इंजीनियर के मार्गदर्शन में आज दिनांक 30 मार्च 2026 को इस जनसेवा केंद्र का विधिवत शुभारंभ किया गया। राज्य सरकार भी नागरिकों को अधिक पारदर्शी, त्वरित और असरदार सेवाएं प्रदान करने के लिए प्रतिबद्ध है, और यह केंद्र उसी दिशा में एक महत्वपूर्ण पहल माना जा रहा है।इस जनसेवा केंद्र को पूरी तरह एयर कंडीशन और डिजिटल सुविधाओं से सुसज्जित किया गया है। यहां नागरिकों के लिए आरामदायक बैठने की व्यवस्था, स्वच्छता, पीने के पानी की सुविधा तथा सुगम पार्किंग की व्यवस्था की गई है। इसके साथ ही डिजिटल काउंटर सिस्टम और मार्गदर्शन हेतु हेल्प डेस्क की सुविधा भी उपलब्ध कराई गई है, जिससे नागरिक अपने कार्य आसानी से पूरा कर सकेंगे।इस केंद्र में फिलहाल मुख्य रूप से इन विभागों की सेवाएं एक ही छत के नीचे उपलब्ध होंगी—इनवर्ड एवं आउटवर्ड विभागजन्म-मरण एवं विवाह पंजीकरण विभागहाउस टैक्स विभागमहानगर पालिका का यह प्रयास नागरिक सेवाओं को अधिक सुविधाजनक और प्रभावी बनाने की दिशा में एक सराहनीय कदम माना जा रहा ।
વાપી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ સારી, સુલભ અને સમયબદ્ધ નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નગરજનોને તેમની દૈનિક કચેરીય કામગીરી માટે વિવિધ વિભાગોની મુલાકાત લેતી વખતે પડતી તકલીફોને દૂર કરવા તથા એક જ સ્થળે બહોળી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મોરારજી દેસાઈ કોમ્પ્લેક્ષ ખાતે નવું આધુનિક જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની પ્રેરણાથી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા સિટી ઈજનેરના માર્ગદર્શનથી આજરોજ તા.૩૦/૦૩/૨૦૨૬ ના રોજ જનસેવા કેન્દ્રને વિધિવત રીતે કાર્યરત કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર નગરજનોને વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે અને આવા જનસેવા કેન્દ્રો તે દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.નવું જનસેવા કેન્દ્ર સંપૂર્ણ રીતે એર કન્ડિશન્ડ્ર બનાવવામાં આવ્યું છે, જેમાં નગરજનો માટે આરામદાયક અને સુવ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા તેમજ સુગમ પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. કેન્દ્રમાં સુવ્યવસ્થિત કાઉન્ટર સિસ્ટમ તથા માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્કૂની સુવિધા પણ રાખવામાં આવી છે, જેથી નાગરિકોને તેમની કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકાય.હાલમાં આ જનસેવા કેન્દ્ર ખાતે નીચે મુજબના મહત્વપૂર્ણ વિભાગોની સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરવામાંઆવી છે:ઇનવર્ડ અને આઉટવર્ડ વિભાગજન્મ, મરણ તથા લગ્ન નોંધણી વિભાગઘરવેરા વિભાગ
Average Rating